Wednesday, 25 January 2017

"નામ"

હુ જિવું છુ કે આ મારી કલ્પના છે આજુબાજુ મારી માણસોની ભીડ છે મારુ ચારીત્ર્ય એજ મારી ઓલખાણ છે એ ભીડમાં મારુ એક અલગ નામ છે.

No comments:

Post a Comment